ના○
રોલર
સ્વતંત્રપણે કે યંત્રના ભાગ તરીકે વપરાતો સખત અને વજનદાર નળાકાર, રોલર, કાષ્ઠ, રબર ઇ.નો ગબડે તેવો ગોળ ઘાટ, વેલણ, લાંબું મોટું મોજું, ઊછળી ઊછળીને ગોળ ગોળ વળતો જતો સમુદ્રતરંગ, વાળ વીંટવાની નાની ફરકડી કે ચક્કરડી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | રોલર | સ્વતંત્રપણે કે યંત્રના ભાગ તરીકે વપરાતો સખત અને વજનદાર નળાકાર, રોલર, કાષ્ઠ, રબર ઇ.નો ગબડે તેવો ગોળ ઘાટ, વેલણ, લાંબું મોટું મોજું, ઊછળી ઊછળીને ગોળ ગોળ વળતો જતો સમુદ્રતરંગ, વાળ વીંટવાની નાની ફરકડી કે ચક્કરડી |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.