ના○
રૉમૅન્સ
રોજિંદા જીવનથી દૂરનાં દૃશ્યો અને ઘટનાઓવાળી વાર્તા, મધ્યયુગીન સ્ત્રીદાક્ષિણ્ય અને શૂરાતનની કથા, મધ્યયુગની પ્રેમશૌર્યની કથા કે આખ્યાન, સામાન્ય જીવનથી વેગળા એવા અદ્ભુત પ્રસંગો સભર નવલકથા, અદ્ભુત પ્રેમનો કિસ્સો, કલ્પિત પ્રેમનો કિસ્સો, રોમાંચક (કલ્પિત) ઘટનાઓ, લૅટિન ભાષામાંથી ઊતરી આવેલું કે ઉદ્ભવેલું, સત્યની અતિશયતા કે વિકૃતિ કરવી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | રૉમૅન્સ | રોજિંદા જીવનથી દૂરનાં દૃશ્યો અને ઘટનાઓવાળી વાર્તા, મધ્યયુગીન સ્ત્રીદાક્ષિણ્ય અને શૂરાતનની કથા, મધ્યયુગની પ્રેમશૌર્યની કથા કે આખ્યાન, સામાન્ય જીવનથી વેગળા એવા અદ્ભુત પ્રસંગો સભર નવલકથા, અદ્ભુત પ્રેમનો કિસ્સો, કલ્પિત પ્રેમનો કિસ્સો, રોમાંચક (કલ્પિત) ઘટનાઓ, લૅટિન ભાષામાંથી ઊતરી આવેલું કે ઉદ્ભવેલું, સત્યની અતિશયતા કે વિકૃતિ કરવી |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.