ના○
રૉયલ્ટી
રાજત્વ, નૃપત્વ, રાજવીઓ, રાજા વ્યક્તિ તરીકે, રાજકુટુંબનો માણસ, રાજાએ બક્ષેલો ખનિજ પદાર્થો ઇ. પરનો રાજાનો હક, લેખક, કર્તા, ઇ.ને તેની કૃતિની નકલ કે પ્રયોગ દીઠ અપાતા સ્વામિત્વના પૈસા, જમીનના માલિકને તેના ઉપરની ખાણ ચલાવવા બદલ અપાતી હક્સી, હરકોઈ નવી શોધ કરનારને તેની શોધનો ઉપયોગ કરવા બદલ અથવા લેખક વગેરેને તેમની કૃતિના વેચાણ ઉપર જે મહેનતાણું ઠરાવી આપવામાં આવે તે
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | રૉયલ્ટી | રાજત્વ, નૃપત્વ, રાજવીઓ, રાજા વ્યક્તિ તરીકે, રાજકુટુંબનો માણસ, રાજાએ બક્ષેલો ખનિજ પદાર્થો ઇ. પરનો રાજાનો હક, લેખક, કર્તા, ઇ.ને તેની કૃતિની નકલ કે પ્રયોગ દીઠ અપાતા સ્વામિત્વના પૈસા, જમીનના માલિકને તેના ઉપરની ખાણ ચલાવવા બદલ અપાતી હક્સી, હરકોઈ નવી શોધ કરનારને તેની શોધનો ઉપયોગ કરવા બદલ અથવા લેખક વગેરેને તેમની કૃતિના વેચાણ ઉપર જે મહેનતાણું ઠરાવી આપવામાં આવે તે |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ