ના○
રસ્ટ
લોઢા વગેરે ધાતુ પર ભીનાશને લીધે ચડતો કાટ, લોઢાના કાટ જેવા ડાઘા કરનારો વનસ્પતિને થતો એક જાતનો રોગ, તેનો લાલાશ કે પીળાશ પડતો બદામી રંગ, વનસ્પતિને થતો ગેરુ રોગ, કાટ ચડાવવો, કાટ ચડવો, કટાઈ જવું, નકામું રહી બગડી જવું, કટાવું, વપરાશને અભાવે ગુણવત્તા કે કાર્યક્ષમતાનો ઘટાડો કે ક્ષય થવો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | રસ્ટ | લોઢા વગેરે ધાતુ પર ભીનાશને લીધે ચડતો કાટ, લોઢાના કાટ જેવા ડાઘા કરનારો વનસ્પતિને થતો એક જાતનો રોગ, તેનો લાલાશ કે પીળાશ પડતો બદામી રંગ, વનસ્પતિને થતો ગેરુ રોગ, કાટ ચડાવવો, કાટ ચડવો, કટાઈ જવું, નકામું રહી બગડી જવું, કટાવું, વપરાશને અભાવે ગુણવત્તા કે કાર્યક્ષમતાનો ઘટાડો કે ક્ષય થવો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.