વિ○
રસ્ટિક
ગ્રામ્ય, ગામના લોકોનું, ગામના ખેડૂતોનું, ગામના જેવું, ગામડિયું, અણઘડ, બેડોળ, સફાઈથી નહિ ઘડેલું, ફાવે તેમ કાપેલું, ખરબચડી સપાટીવાળું, ગામઠી, ગામડાનું, બરછટ, ગામઠી ઢબનું, અસભ્ય
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | રસ્ટિક | ગ્રામ્ય, ગામના લોકોનું, ગામના ખેડૂતોનું, ગામના જેવું, ગામડિયું, અણઘડ, બેડોળ, સફાઈથી નહિ ઘડેલું, ફાવે તેમ કાપેલું, ખરબચડી સપાટીવાળું, ગામઠી, ગામડાનું, બરછટ, ગામઠી ઢબનું, અસભ્ય |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.