saddle

Type :

ના○

Pronunciation :

સૅડલ

Meaning :

ઘોડા ઉપર માંડવાનું જીન કે ખોગીર, પલાણ, સાઈકલ ઇ.ની બેઠક, ઘેટા કે બકરા કે હરણના કટિપ્રદેશનું માંસ, બંને છેડે શિખરોવાળી પર્વતની ધાર, ઘોડા ઇ. પર જીન મૂકવું, સવારી માટે પોતાનો ઘોડો તૈયાર કરવો, કોઈની ઉપર કામ ઇ.નો ભાર લાદવો, -ના ઉપર દોષ ચડાવવો, -નો વાંક કાઢવો

No Type Pronunciation Meaning
1 ના○ સૅડલ

ઘોડા ઉપર માંડવાનું જીન કે ખોગીર, પલાણ, સાઈકલ ઇ.ની બેઠક, ઘેટા કે બકરા કે હરણના કટિપ્રદેશનું માંસ, બંને છેડે શિખરોવાળી પર્વતની ધાર, ઘોડા ઇ. પર જીન મૂકવું, સવારી માટે પોતાનો ઘોડો તૈયાર કરવો, કોઈની ઉપર કામ ઇ.નો ભાર લાદવો, -ના ઉપર દોષ ચડાવવો, -નો વાંક કાઢવો

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects