ના○
સેફ્ટિ વાલ્વ
સુરક્ષા કે સલામતી વાલ્વ, ગુસ્સો, આવેશ, વહી જવા માટેનો બિનહાનિકારક ઉપાય, યંત્રમાં વરાળનું વધારે પડતું દબાણ ન થાય તે માટે આપોઆપ ખૂલતો પડદો, કોઈને નુકસાન પહોંચાડ્યા વિના ક્ષોભ, રોષ ઇ.ને બહાર કાઢવાનો માર્ગ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સેફ્ટિ વાલ્વ | સુરક્ષા કે સલામતી વાલ્વ, ગુસ્સો, આવેશ, વહી જવા માટેનો બિનહાનિકારક ઉપાય, યંત્રમાં વરાળનું વધારે પડતું દબાણ ન થાય તે માટે આપોઆપ ખૂલતો પડદો, કોઈને નુકસાન પહોંચાડ્યા વિના ક્ષોભ, રોષ ઇ.ને બહાર કાઢવાનો માર્ગ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.