ના○
સૅલી
ઘેરાયેલા લોકોનો શત્રુ પર એકદમ ધસારો, વિનોદ, ઠઠ્ઠા, મશ્કરી, ઘેરો ઘાલનાર પર હુમલો કરવો, ફરવા વગેરે બહાર નીકળી પડવું, કલ્પના, બુદ્ધિચાતુર્ય ઇ.નો આકસ્મિક ચમકારો, ડંફાશનો તરંગ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સૅલી | ઘેરાયેલા લોકોનો શત્રુ પર એકદમ ધસારો, વિનોદ, ઠઠ્ઠા, મશ્કરી, ઘેરો ઘાલનાર પર હુમલો કરવો, ફરવા વગેરે બહાર નીકળી પડવું, કલ્પના, બુદ્ધિચાતુર્ય ઇ.નો આકસ્મિક ચમકારો, ડંફાશનો તરંગ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.