ના○
સલ્યૂટ
મળતી વખતે કે વિદાય લેતી વખતે કરાતા રામરામ, સલામ, ઇ., (લશ્કર ઇ.) સન્માનની નિશાની તરીકે સલામી, બંદૂકો ફોડવી, –ને નમસ્કાર કે સલામ કરવી, અભિવાદન કરવું, પ્રસન્નપણે મળવું, સ્વાગત કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સલ્યૂટ | મળતી વખતે કે વિદાય લેતી વખતે કરાતા રામરામ, સલામ, ઇ., (લશ્કર ઇ.) સન્માનની નિશાની તરીકે સલામી, બંદૂકો ફોડવી, –ને નમસ્કાર કે સલામ કરવી, અભિવાદન કરવું, પ્રસન્નપણે મળવું, સ્વાગત કરવું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.