ના○
સૅંગ્ક્શન
કાયદા સાથે જડેલો બદલો કે બક્ષિસ અથવા સજા, એ બદલાવાળી કાયદાની કલમ, આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન ન કરવા બદલ સજા, કરાર, ઇ.નું પાલન કરાવવા માટે રાજયની વિરુદ્ધ લેવાનાં આર્થિક અને લશ્કરી પગલાં કે કાર્યવાહી, કોઈ નિયમનું પાલન કરાવવા માટેની વિચારણા, અધિકૃત હક્ક-અધિકાર અથવા તેની પરવાનગી, મંજૂરી, મંજૂર કરવું, –ની સત્તા આપવી, રજા કે સંમતિ આપવી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સૅંગ્ક્શન | કાયદા સાથે જડેલો બદલો કે બક્ષિસ અથવા સજા, એ બદલાવાળી કાયદાની કલમ, આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન ન કરવા બદલ સજા, કરાર, ઇ.નું પાલન કરાવવા માટે રાજયની વિરુદ્ધ લેવાનાં આર્થિક અને લશ્કરી પગલાં કે કાર્યવાહી, કોઈ નિયમનું પાલન કરાવવા માટેની વિચારણા, અધિકૃત હક્ક-અધિકાર અથવા તેની પરવાનગી, મંજૂરી, મંજૂર કરવું, –ની સત્તા આપવી, રજા કે સંમતિ આપવી |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ