sap

Type :

ના○

Pronunciation :

સૅપ

Meaning :

કિલ્લેબંધીવાળી જગ્યામાં ગુપ્તપણે હુમલો કરવા માટે ભોંયરુ કે ખંદક (બનાવવો તે), ખંદક ખોદવો, ભૂગર્ભસુરંગ, પાયો ખોદીને નબળું પાડવું, દગો દઈને નાશ કરવો, નાબૂદ કરવું, ધીમે ધીમે હરી લેવું, (લૌકિક) ખંતીલું, પરિશ્રમી માણસ, સુરંગ ખોદવી, વધારેપડતું વાચન કરવું

No Type Pronunciation Meaning
1 ના○ સૅપ

કિલ્લેબંધીવાળી જગ્યામાં ગુપ્તપણે હુમલો કરવા માટે ભોંયરુ કે ખંદક (બનાવવો તે), ખંદક ખોદવો, ભૂગર્ભસુરંગ, પાયો ખોદીને નબળું પાડવું, દગો દઈને નાશ કરવો, નાબૂદ કરવું, ધીમે ધીમે હરી લેવું, (લૌકિક) ખંતીલું, પરિશ્રમી માણસ, સુરંગ ખોદવી, વધારેપડતું વાચન કરવું

2 ના○ સેપ

વનસ્પતિનો જીવનરસ કે સત્ત્વ, જીવનશકિત, મૂર્ખ માણસ, રસ કાઢી કે શોષી લેવો, -નું જોમ કે તાકાત ખલાસ કરવી

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects