સ○ક્રિ○
સૅચ્યૂરેટ
સારી પેઠે ભીજવવું, પલાળવું કે પાણીથી તરબોળ કરવું, વિદ્યા, સંસ્કાર, પરંપરા, ઇ.થી પૂરેપૂરું ભરી દેવું, કોઈને મગજમાં જ્ઞાન, વિચાર, મંતવ્ય ઇ. સંપૂર્ણ રીતે ઠસાવવું, કોઈ એક પદાર્થને બીજા કોઈ પદાર્થથી પૂરેપૂરું ભરી દેવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | સૅચ્યૂરેટ | સારી પેઠે ભીજવવું, પલાળવું કે પાણીથી તરબોળ કરવું, વિદ્યા, સંસ્કાર, પરંપરા, ઇ.થી પૂરેપૂરું ભરી દેવું, કોઈને મગજમાં જ્ઞાન, વિચાર, મંતવ્ય ઇ. સંપૂર્ણ રીતે ઠસાવવું, કોઈ એક પદાર્થને બીજા કોઈ પદાર્થથી પૂરેપૂરું ભરી દેવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.