scarify

Type :

સ○ક્રિ○

Pronunciation :

સ્કૅરિફાય્

Meaning :

જમીનનું ઉપરનું પડ પોચું કરવું તે, (શસ્ત્રવૈદક) ચામડી પર કાપા મૂકવા, ખોતરવું, કડક ટીકા કરવી, ઝાટકણી કરવી, નસ્તર વડે ચામડી ઉપર નાના નાના છરકા કરવા, સખત આલોચના કરવી

No Type Pronunciation Meaning
1 સ○ક્રિ○ સ્કૅરિફાય્

જમીનનું ઉપરનું પડ પોચું કરવું તે, (શસ્ત્રવૈદક) ચામડી પર કાપા મૂકવા, ખોતરવું, કડક ટીકા કરવી, ઝાટકણી કરવી, નસ્તર વડે ચામડી ઉપર નાના નાના છરકા કરવા, સખત આલોચના કરવી

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects