ના○
સાયન્સ
પદ્ધતિસર ગોઠવેલું કે રચેલું જ્ઞાન, વિજ્ઞાન, તેની ઉપાસના, વિજ્ઞાનની કોઈ વિશિષ્ટ શાખા, નિરીક્ષણ અને પ્રયોગ દ્વારા પ્રાપ્ત થયેલો વ્યવસ્થિત જ્ઞાનનો સંચય, (વિનોદમાં) મહાવરા અને તાલીમથી મેળવેલે કુશળતા કે નિપુણતા
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સાયન્સ | પદ્ધતિસર ગોઠવેલું કે રચેલું જ્ઞાન, વિજ્ઞાન, તેની ઉપાસના, વિજ્ઞાનની કોઈ વિશિષ્ટ શાખા, નિરીક્ષણ અને પ્રયોગ દ્વારા પ્રાપ્ત થયેલો વ્યવસ્થિત જ્ઞાનનો સંચય, (વિનોદમાં) મહાવરા અને તાલીમથી મેળવેલે કુશળતા કે નિપુણતા |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.