સ○ક્રિ○, અ○ક્રિ○
સ્ક્રેપ
પતરાના કકડા ઇ. વતી ઘસીને સાફ કરવું કે છોલી કાઢવું, ઘસી કે ઉખેડી લેવું, ખરર કરીને ખેંચવું કે ખસેડવું, ખરરર અવાજ કરવો કે થવો, લગભગ અડીને કે ચાટીને પસાર થવું, કશાકની પાસે થઈને કે આરપાર મુશ્કેલીથી પસાર થવું, મહેનત કરીને અથવા ત્રેવડ કરી મેળવવું કે ભેગું કરવું, કરકસર કરવી, બેઢંગી સલામ કરવી, ઘસવા કે છોલવાની ક્રિયા અથવા અવાજ, ખરરર અવાજ, કઢંગી પરિસ્થિતિ, સાહસ ઇ.ને લીધે નિયંત્રણમાંથી ભાગી જતાં થયેલી
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | સ્ક્રેપ | પતરાના કકડા ઇ. વતી ઘસીને સાફ કરવું કે છોલી કાઢવું, ઘસી કે ઉખેડી લેવું, ખરર કરીને ખેંચવું કે ખસેડવું, ખરરર અવાજ કરવો કે થવો, લગભગ અડીને કે ચાટીને પસાર થવું, કશાકની પાસે થઈને કે આરપાર મુશ્કેલીથી પસાર થવું, મહેનત કરીને અથવા ત્રેવડ કરી મેળવવું કે ભેગું કરવું, કરકસર કરવી, બેઢંગી સલામ કરવી, ઘસવા કે છોલવાની ક્રિયા અથવા અવાજ, ખરરર અવાજ, કઢંગી પરિસ્થિતિ, સાહસ ઇ.ને લીધે નિયંત્રણમાંથી ભાગી જતાં થયેલી |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.