ના○
સ્ક્રીન
પડદો, તડકો વ.થી રક્ષણ માટેની આડશ, બે ઓરડીઓ વચ્ચેની દીવાલ, આંતરો, સંતાવા કે આશ્રય માટે વપરાતું કશુંક, સિનેમા ઇ.નાં ચિત્રો બતાવવાનો પડદો, ધૂમ્રપટલ, પવનને રોકનાર કાચ, મોટો ચાળણો (કોલસા કાંકરા ચાળવાનો), રોગ, ગુણ, ઇ. શોધવાની પદ્ધતિ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્ક્રીન | પડદો, તડકો વ.થી રક્ષણ માટેની આડશ, બે ઓરડીઓ વચ્ચેની દીવાલ, આંતરો, સંતાવા કે આશ્રય માટે વપરાતું કશુંક, સિનેમા ઇ.નાં ચિત્રો બતાવવાનો પડદો, ધૂમ્રપટલ, પવનને રોકનાર કાચ, મોટો ચાળણો (કોલસા કાંકરા ચાળવાનો), રોગ, ગુણ, ઇ. શોધવાની પદ્ધતિ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં