ના○
સેક્શન
કાપી કાઢેલો ભાગ, વસ્તુના અનેક ભાગો પૈકી એક, ચોપડી, કાયદો, જમાત ઇ.નો પેટાવિભાગ, પલટણનો પેટાવિભાગ, જમીનનો પટ કે વિસ્તાર, શહેરનો ભાગ, કાપીને અલગ પાડવું તે, ઘનાકૃતિને સપાટી વડે કાપવું તે, એવી રીતે કપાયેલી આકૃતિ(નો વિસ્તાર કે ક્ષેત્રફળ), સૂક્ષ્મદર્શક યંત્ર વડે તપાસ માટેનો પાતળો કકડો, ચોપડી ઇ.ના પરિચ્છેદના આરંભની નિશાની ‘હ’, –ના વિભાગ પાડવા, વિભાગોમાં ગોઠવવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સેક્શન | કાપી કાઢેલો ભાગ, વસ્તુના અનેક ભાગો પૈકી એક, ચોપડી, કાયદો, જમાત ઇ.નો પેટાવિભાગ, પલટણનો પેટાવિભાગ, જમીનનો પટ કે વિસ્તાર, શહેરનો ભાગ, કાપીને અલગ પાડવું તે, ઘનાકૃતિને સપાટી વડે કાપવું તે, એવી રીતે કપાયેલી આકૃતિ(નો વિસ્તાર કે ક્ષેત્રફળ), સૂક્ષ્મદર્શક યંત્ર વડે તપાસ માટેનો પાતળો કકડો, ચોપડી ઇ.ના પરિચ્છેદના આરંભની નિશાની ‘હ’, –ના વિભાગ પાડવા, વિભાગોમાં ગોઠવવું |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.