ના○
સીડ
બી, બીજ, બીનો દાણો, બિયારણ, બી, શુક્ર, વીર્થ, બીજ, આદિકારણ, આરંભ, સંતાન, પસંદ કરેલો ઉચ્ચ કોટિનો રમનાર, –માં બી ઘાલવું, બી છાંટવું કે વેરવું, બી વાવવું કે નાખવું, બી પેદા કરવું, બી વાવવું કે નાખવું, બી પેદા કરવું, –માંથી બી ખરી પડવાં, ફળમાંથી બિયાં કાઢવાં, વરસાદ પાડવા માટે (વાદળા)માં ઝીણા સ્ફટિકના કણ છાંટવા, (ટેનિસ ઇ) નીવડેલા ખેલાડીઓનો સામનો રમતના આખરી તબક્કામાં જ થાય એટલા માટે ખેલાડીને પસંદ કરવો – નક્કી કરી રાખવો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સીડ | બી, બીજ, બીનો દાણો, બિયારણ, બી, શુક્ર, વીર્થ, બીજ, આદિકારણ, આરંભ, સંતાન, પસંદ કરેલો ઉચ્ચ કોટિનો રમનાર, –માં બી ઘાલવું, બી છાંટવું કે વેરવું, બી વાવવું કે નાખવું, બી પેદા કરવું, બી વાવવું કે નાખવું, બી પેદા કરવું, –માંથી બી ખરી પડવાં, ફળમાંથી બિયાં કાઢવાં, વરસાદ પાડવા માટે (વાદળા)માં ઝીણા સ્ફટિકના કણ છાંટવા, (ટેનિસ ઇ) નીવડેલા ખેલાડીઓનો સામનો રમતના આખરી તબક્કામાં જ થાય એટલા માટે ખેલાડીને પસંદ કરવો – નક્કી કરી રાખવો |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ