seek

Type :

સ○ક્રિ○, અ○ક્રિ○

Pronunciation :

સીક

Meaning :

શોધવું, –ની શોધમાં નીકળી પડવું, –ને માટે ખોળાખોળ કરવી, શોધ કરવી, ગોતવું, લેવા, મેળવવાનો અથવા થાય તે માટે પ્રયત્ન કરવો, કરવા મથવું, –ની માગણી કરવી, (–ને માટે) વિનંતી કરવી, સલાહ, સ્વાસ્થ્ય કે સુધાર ઇ. માટે, -નો આશ્રય લેવો

No Type Pronunciation Meaning
1 સ○ક્રિ○, અ○ક્રિ○ સીક

શોધવું, –ની શોધમાં નીકળી પડવું, –ને માટે ખોળાખોળ કરવી, શોધ કરવી, ગોતવું, લેવા, મેળવવાનો અથવા થાય તે માટે પ્રયત્ન કરવો, કરવા મથવું, –ની માગણી કરવી, (–ને માટે) વિનંતી કરવી, સલાહ, સ્વાસ્થ્ય કે સુધાર ઇ. માટે, -નો આશ્રય લેવો

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects