ના○, અ○ક્રિ○
સેલ
વેચવું, વેચાતું આપવું, વેચાણ માટે (માલ ઇ.) રાખવું, –નો વેપાર કરવો, ઘરાક મળવા, (માલ અંગે) વેચાવું, પૈસા કે બીજા લાભ માટે દગો દેવો, વેચાણ વધારવું, કશાકનું મૂલ્ય કે મહત્ત્વ સમજાવવું, –ની ખાતરી કરાવવી, -ના ગુણ જાહેર કરવા, માલ ઇ. ખપાવવું, માલ લેવડાવવો, વેચવાની રીત, કપટ, નિરાશા, છેતરપિંડી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○, અ○ક્રિ○ | સેલ | વેચવું, વેચાતું આપવું, વેચાણ માટે (માલ ઇ.) રાખવું, –નો વેપાર કરવો, ઘરાક મળવા, (માલ અંગે) વેચાવું, પૈસા કે બીજા લાભ માટે દગો દેવો, વેચાણ વધારવું, કશાકનું મૂલ્ય કે મહત્ત્વ સમજાવવું, –ની ખાતરી કરાવવી, -ના ગુણ જાહેર કરવા, માલ ઇ. ખપાવવું, માલ લેવડાવવો, વેચવાની રીત, કપટ, નિરાશા, છેતરપિંડી |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.