વિ○
સેન્સિટિવ
સંવેદનશીલ, લાગણીપ્રધાન, ભાવુક, સંવેદી, સૂક્ષ્મ ભેદ કે ફેરફારની નોંધ કરનારું, ત્વરિત પ્રત્યાઘાત પાડનારું, સહેજમાં મનભંગ કે ગુસ્સે થનારું, પ્રકાશની અસરને આધીન રહેનારું, પ્રકાશગ્રાહી
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | સેન્સિટિવ | સંવેદનશીલ, લાગણીપ્રધાન, ભાવુક, સંવેદી, સૂક્ષ્મ ભેદ કે ફેરફારની નોંધ કરનારું, ત્વરિત પ્રત્યાઘાત પાડનારું, સહેજમાં મનભંગ કે ગુસ્સે થનારું, પ્રકાશની અસરને આધીન રહેનારું, પ્રકાશગ્રાહી |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.