સ○ક્રિ○, અ○ક્રિ○
સેટલ
કોઈ ઠેકાણે કે રહેઠાણમાં વસાવવું કે વસવું, ઠરીઠામ થવું, (નવી) જીવનપદ્ધતિમાં કે ધંધામાં સ્થિર થવું કે કરવું, બેસવા માટે કે રહેવા માટે આવવું, બેસાડવું, રહેવા આવે તેમ કરવું, રખડવાનું બંધ કરવું, ફેરફાર કરવાનું છોડી દેવું, અશાંતિ, નિરાંત કરવી કે કરાવવી, ગરબડ, છોડી દેવી, નક્કી કરવું, સંમત થવું, નિર્ણય કરવો, નીમવું, (કોઈ દેશમાં) વસવાટ કે વસાહત કરવી, ઠરવું, તળિયે બેસવું, (જમીન અંગે) નીચે બેસી જવું, પતાવવું, નિકાલ કરવો, (બિલ) ચૂકવવું, દેણું પતાવવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | સેટલ | કોઈ ઠેકાણે કે રહેઠાણમાં વસાવવું કે વસવું, ઠરીઠામ થવું, (નવી) જીવનપદ્ધતિમાં કે ધંધામાં સ્થિર થવું કે કરવું, બેસવા માટે કે રહેવા માટે આવવું, બેસાડવું, રહેવા આવે તેમ કરવું, રખડવાનું બંધ કરવું, ફેરફાર કરવાનું છોડી દેવું, અશાંતિ, નિરાંત કરવી કે કરાવવી, ગરબડ, છોડી દેવી, નક્કી કરવું, સંમત થવું, નિર્ણય કરવો, નીમવું, (કોઈ દેશમાં) વસવાટ કે વસાહત કરવી, ઠરવું, તળિયે બેસવું, (જમીન અંગે) નીચે બેસી જવું, પતાવવું, નિકાલ કરવો, (બિલ) ચૂકવવું, દેણું પતાવવું |
| 2 | ના○ | સેટલ | ઊંચી પીઠ અને હાથાવાળો બાંકડો |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.