ના○
શેઅર
લેવા કે દેવાનો સર્વસામાન્ય ભાગ, હિસ્સો, ફાળો, પાંતી, વેપારી પેઢી, કારખાનું, ઇ.માં ભાગ, શેર, ભાગીદારીમાં હિસ્સો, ફાળે આવતી આપવાની રકમ, હળની કોશ, મજિયારો માલિકીહક કે ભોગવટો ધરાવવો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | શેઅર | લેવા કે દેવાનો સર્વસામાન્ય ભાગ, હિસ્સો, ફાળો, પાંતી, વેપારી પેઢી, કારખાનું, ઇ.માં ભાગ, શેર, ભાગીદારીમાં હિસ્સો, ફાળે આવતી આપવાની રકમ, હળની કોશ, મજિયારો માલિકીહક કે ભોગવટો ધરાવવો |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.