વિ○
શાર્પ
તીક્ષ્ણ ધાર કે અણીવાળું, બૂઠું નહિ એવું, પાણીવાળું, શિખર કે ટોચવાળું, (અણી કે ધાર અંગે) તીક્ષ્ણ, બારીક, સીધા ચડાણવાળું, ઊભું, એકદમ વળાંક લેતું કે ખૂણો પાડતું, (ખૂણાનું) સાંકડું, તીક્ષ્ણ, તીખું, કર્કશ, કાન ફાડી નાખે એવું, ભેદક, સખત, કરડું, કઠોર, દુઃસહ, –દુઃખદાયક, (સ્વાદનું) તીવ્ર, ખાટું, તમતમતું, શીઘ્રભાવગ્રાહી, જાગરૂક, હોશિયાર, યુકિતબાજ, અપ્રમાણિક, જોમવાળું, ઝડપી, ચપળ, ઊંચા સ્વરવાળું, તીવ્ર સ્વર(નું ચિહ્ન), કર્કશ, કઠોર, કડવું, મર્મભેદક, ક્રૂર, તેજ ઉગ્ર, જુસ્સાદાર, ધુતારો ઠગ, બરાબર નિયત સમયે, એકદમ, અચાનક, સાંકડો ખૂણો કરીને, વધારે ઊંચા સ્વરે, આકૃતિનું સ્પષ્ટ, સુરેખ
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | શાર્પ | તીક્ષ્ણ ધાર કે અણીવાળું, બૂઠું નહિ એવું, પાણીવાળું, શિખર કે ટોચવાળું, (અણી કે ધાર અંગે) તીક્ષ્ણ, બારીક, સીધા ચડાણવાળું, ઊભું, એકદમ વળાંક લેતું કે ખૂણો પાડતું, (ખૂણાનું) સાંકડું, તીક્ષ્ણ, તીખું, કર્કશ, કાન ફાડી નાખે એવું, ભેદક, સખત, કરડું, કઠોર, દુઃસહ, –દુઃખદાયક, (સ્વાદનું) તીવ્ર, ખાટું, તમતમતું, શીઘ્રભાવગ્રાહી, જાગરૂક, હોશિયાર, યુકિતબાજ, અપ્રમાણિક, જોમવાળું, ઝડપી, ચપળ, ઊંચા સ્વરવાળું, તીવ્ર સ્વર(નું ચિહ્ન), કર્કશ, કઠોર, કડવું, મર્મભેદક, ક્રૂર, તેજ ઉગ્ર, જુસ્સાદાર, ધુતારો ઠગ, બરાબર નિયત સમયે, એકદમ, અચાનક, સાંકડો ખૂણો કરીને, વધારે ઊંચા સ્વરે, આકૃતિનું સ્પષ્ટ, સુરેખ |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.