ના○
શીલ્ડ
ઢાલ, રક્ષક, કવચ, (ચારણ) કુટુંબ કે વંશના પ્રતિક કે ચિહ્નોવાળી ઢાલ, યંત્ર ઇ.માં રક્ષક પ્લેટ ઇ., રક્ષણ કરનાર વ્યકિત અથવા વસ્તુ, ઢાલના આકારની વસ્તુ, રમતગમતમાં વિજયની સૂચક રક્ષણ કરવું, બચાવવું, નિંદા કે સજામાંથી, ધૂળ, પવનના સપાટા કે ભય અથવા જોખમથી બચવાનું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | શીલ્ડ | ઢાલ, રક્ષક, કવચ, (ચારણ) કુટુંબ કે વંશના પ્રતિક કે ચિહ્નોવાળી ઢાલ, યંત્ર ઇ.માં રક્ષક પ્લેટ ઇ., રક્ષણ કરનાર વ્યકિત અથવા વસ્તુ, ઢાલના આકારની વસ્તુ, રમતગમતમાં વિજયની સૂચક રક્ષણ કરવું, બચાવવું, નિંદા કે સજામાંથી, ધૂળ, પવનના સપાટા કે ભય અથવા જોખમથી બચવાનું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.