ના○
શૉક (૨)
આઘાત, ધક્કો, હડસેલો, જોરદાર આંચકો, ધરતીકંપ ઇ.નો આંચકો, એકદમ થયેલો શારીરિક કે માનસિક આઘાત, વીજળી શરીરમાં પસાર થવાથી લાગતો આંચકો, અચાનક લાગણીનો ઊભરો, ગંભીર ઈજા, ઇ.થી આવતી આત્યંતિક શક્તિક્ષીણતા, કોઈ સંસ્થા કે સ્થિરતા ઇ.ને થયેલો ભારે ઉપદ્રવ ધ્રાસકો લાગે, ચીતરી ચડે, તેમ કરવું, આઘાત પહોંચાડવો, –ને ભયંકર લાગવું, વીજળીનો આંચકો આપવો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | શૉક (૨) | આઘાત, ધક્કો, હડસેલો, જોરદાર આંચકો, ધરતીકંપ ઇ.નો આંચકો, એકદમ થયેલો શારીરિક કે માનસિક આઘાત, વીજળી શરીરમાં પસાર થવાથી લાગતો આંચકો, અચાનક લાગણીનો ઊભરો, ગંભીર ઈજા, ઇ.થી આવતી આત્યંતિક શક્તિક્ષીણતા, કોઈ સંસ્થા કે સ્થિરતા ઇ.ને થયેલો ભારે ઉપદ્રવ ધ્રાસકો લાગે, ચીતરી ચડે, તેમ કરવું, આઘાત પહોંચાડવો, –ને ભયંકર લાગવું, વીજળીનો આંચકો આપવો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.