સ○ક્રિ○, અ○ક્રિ○, ના○
શૂટ
ખૂબ જોરથી અને ઝડપથી ફેંકવું, છોડવું, ફેંકીને મારવું, લક્ષ્ય પર ગોળી મારવી, તીર છોડવું, અસ્ત્ર ફેંકીને મારી નાખવું કે ઘાયલ કરવું, બંદૂકવતી પ્રાણીનો શિકાર કરવો, ઝડપથી અથવા અચાનક જવું કે આવવું, (ફુટ) ગોલ ઉપર કે ગોલને તાકીને દડો મારવો કે ફેંકવો, ફોટો પાડવો, -ની ફિલ્મ ઉતારવી, (વનસ્પતિ અંગે) –ને કળીઓ ફૂટવી કે બેસવી, (કળી અંગે) ફૂટવું કે બેસવું, અંકુર, નાની કુમળી ડાળી, પીલો, નિશાનબાજી માટેની સફર, મંડળ, પ્રેક્ટિસ, મેદાન, ઇ., (હોડી ઇ.નું) પાણીના પ્રવાહ, ધોધ ઇ. ઉપર ઝપાટાભેર ધસવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○, ના○ | શૂટ | ખૂબ જોરથી અને ઝડપથી ફેંકવું, છોડવું, ફેંકીને મારવું, લક્ષ્ય પર ગોળી મારવી, તીર છોડવું, અસ્ત્ર ફેંકીને મારી નાખવું કે ઘાયલ કરવું, બંદૂકવતી પ્રાણીનો શિકાર કરવો, ઝડપથી અથવા અચાનક જવું કે આવવું, (ફુટ) ગોલ ઉપર કે ગોલને તાકીને દડો મારવો કે ફેંકવો, ફોટો પાડવો, -ની ફિલ્મ ઉતારવી, (વનસ્પતિ અંગે) –ને કળીઓ ફૂટવી કે બેસવી, (કળી અંગે) ફૂટવું કે બેસવું, અંકુર, નાની કુમળી ડાળી, પીલો, નિશાનબાજી માટેની સફર, મંડળ, પ્રેક્ટિસ, મેદાન, ઇ., (હોડી ઇ.નું) પાણીના પ્રવાહ, ધોધ ઇ. ઉપર ઝપાટાભેર ધસવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.