ના○
શૉવર
વરસાદ, કરા, બરફ, ઇ.ની વૃષ્ટિ, અસ્ત્રો, દેણગીઓ, સવાલો ઇ.નો મોટી સંખ્યા(માં વર્ષાવ), સંખ્યાબંધ વસ્તુની એકસામટી ઝાડી કે વર્ષા, ઉપરથી ઝારીમાંથી પાણી વડે એવી નાહવાની વ્યવસ્થા, -નો વરસાદ વરસાવવો કે થવો, –ને છૂટે હાથે આપવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | શૉવર | વરસાદ, કરા, બરફ, ઇ.ની વૃષ્ટિ, અસ્ત્રો, દેણગીઓ, સવાલો ઇ.નો મોટી સંખ્યા(માં વર્ષાવ), સંખ્યાબંધ વસ્તુની એકસામટી ઝાડી કે વર્ષા, ઉપરથી ઝારીમાંથી પાણી વડે એવી નાહવાની વ્યવસ્થા, -નો વરસાદ વરસાવવો કે થવો, –ને છૂટે હાથે આપવું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.