ના○
સાઇટ
દૃષ્ટિ, દેખાવ, નજર, જોવાની શક્તિ, જોવું કે દેખાવું તે, દર્શન, દૃષ્ટિમર્યાદા, દૃષ્ટિ આગળનો પ્રદેશ, દૃષ્ટ કે દૃશ્ય વસ્તુ, જોવાલાયક વસ્તુ, કોઈ પ્રદેશના જોવાલાયક સ્થળો, હાસ્યાસ્પદ, ધૃણાસ્પદ, અસ્તવ્યસ્ત દેખાવવાળો માણસ કે વસ્તુ, મોટો જથ્થો, બંદૂક કે દૂરબીન વાપરતી વખતે ચોક્કસ વેધ લેવા અથવા નિરીક્ષણ કરવા ઉપયોગી સાધન, એવા સાધન વડે લીધેલો વેધ અથવા કરેલું નિરીક્ષણ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સાઇટ | દૃષ્ટિ, દેખાવ, નજર, જોવાની શક્તિ, જોવું કે દેખાવું તે, દર્શન, દૃષ્ટિમર્યાદા, દૃષ્ટિ આગળનો પ્રદેશ, દૃષ્ટ કે દૃશ્ય વસ્તુ, જોવાલાયક વસ્તુ, કોઈ પ્રદેશના જોવાલાયક સ્થળો, હાસ્યાસ્પદ, ધૃણાસ્પદ, અસ્તવ્યસ્ત દેખાવવાળો માણસ કે વસ્તુ, મોટો જથ્થો, બંદૂક કે દૂરબીન વાપરતી વખતે ચોક્કસ વેધ લેવા અથવા નિરીક્ષણ કરવા ઉપયોગી સાધન, એવા સાધન વડે લીધેલો વેધ અથવા કરેલું નિરીક્ષણ |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.