ના○
સાઇટ સ્ક્રીન
(ક્રિકેટ) બૅટધારીને દડો જોવામાં સહાયભૂત થાય તે માટે મેદાનની હદ પર રમવાના પટ સામે ગોઠવેલો મોટો સફેદ પડદો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સાઇટ સ્ક્રીન | (ક્રિકેટ) બૅટધારીને દડો જોવામાં સહાયભૂત થાય તે માટે મેદાનની હદ પર રમવાના પટ સામે ગોઠવેલો મોટો સફેદ પડદો |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.