ના○
સિલુએટ
કાગળમાંથી કાપેલું એકપાર્શ્વ ચિત્ર, સફેદ સપાટી પર ઘેરા કાળા રંગે રંગેલું ચિત્ર, પડછાયાની એકપાર્શ્વ આકૃતિ, આછા રંગની પાશ્ર્વભૂમિ પર ઘેરા રંગનું ચિત્ર, આકાર રેખા, રેખાકૃતિ, એકપાર્શ્વ ચિત્ર કે છાયાચિત્ર તૈયાર કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સિલુએટ | કાગળમાંથી કાપેલું એકપાર્શ્વ ચિત્ર, સફેદ સપાટી પર ઘેરા કાળા રંગે રંગેલું ચિત્ર, પડછાયાની એકપાર્શ્વ આકૃતિ, આછા રંગની પાશ્ર્વભૂમિ પર ઘેરા રંગનું ચિત્ર, આકાર રેખા, રેખાકૃતિ, એકપાર્શ્વ ચિત્ર કે છાયાચિત્ર તૈયાર કરવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.