ના○
લીલો ચારો સંઘરી રાખવાનો નિર્વાત (હવાબંધ) ખાડો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | લીલો ચારો સંઘરી રાખવાનો નિર્વાત (હવાબંધ) ખાડો |
|
2 | ના○ | સાઇલો | લીલો ચારો સંઘરવાનો ખાડો અથવા હવાબંધ ઓરડો, અનાજ, સિમેન્ટ, ઇ. સંઘરવાનું ભોંયરું અથવા ઊંચી કોઠી (ટાવર), નિયંત્રિત અસ્ત્ર સંઘરવાનું ભોંયરું ઇ. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.