સ○ક્રિ○, અ○ક્રિ○, ના○
સિંક
ધીમે ધીમે પડવું અથવા નીચે આવવું, નીચે નમવું, ક્ષિતિજ નીચે જવું, અદૃશ્ય થવું, પાણી ઇ.માં ડૂબી જવું, ધીમે ધીમે નીચે બેસી જવું, નમી પડવું, દરિયા ઇ.ને તળિયે જવું, ડુબાડવું, ડૂબવા દેવું, (કૂવો) ખોદવો, ઊંડું બાકું કે વિવર ખોદવું, ધંધા ઇ.માં પૈસા નાખવા (ઝાઝા નફાની કે પાછા મળવાની અપેક્ષા વિના), બિલ્યર્ડ કે ગોલ્ફમાં કોથળી કે ગબીમાં દડો દાખલ કરવો, ડુબાડવું, નિષ્ફળ બનાવવું, ભેદવું, ભેદીને અંદર જવું, –માં લીન થવું કે મન પરોવાઈ જવું, હાથમોં ધોવાનું પાણીના નિકાલવાળું કૂંડું, એંઠવાડ ઇ. ભેગા થાય તે જગ્યા, ખાળકૂંડી, દુરાચારનો અડ્ડો
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○, ના○ | સિંક | ધીમે ધીમે પડવું અથવા નીચે આવવું, નીચે નમવું, ક્ષિતિજ નીચે જવું, અદૃશ્ય થવું, પાણી ઇ.માં ડૂબી જવું, ધીમે ધીમે નીચે બેસી જવું, નમી પડવું, દરિયા ઇ.ને તળિયે જવું, ડુબાડવું, ડૂબવા દેવું, (કૂવો) ખોદવો, ઊંડું બાકું કે વિવર ખોદવું, ધંધા ઇ.માં પૈસા નાખવા (ઝાઝા નફાની કે પાછા મળવાની અપેક્ષા વિના), બિલ્યર્ડ કે ગોલ્ફમાં કોથળી કે ગબીમાં દડો દાખલ કરવો, ડુબાડવું, નિષ્ફળ બનાવવું, ભેદવું, ભેદીને અંદર જવું, –માં લીન થવું કે મન પરોવાઈ જવું, હાથમોં ધોવાનું પાણીના નિકાલવાળું કૂંડું, એંઠવાડ ઇ. ભેગા થાય તે જગ્યા, ખાળકૂંડી, દુરાચારનો અડ્ડો |
Word | Meaning |
Sink or swim! | ડૂબો કે તરો |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.