ના○
સાયરન
(ગ્રીક પૌરાણિક કથાની) વહાણવટીઓને મધુર સંગીત વડે લલચાવીને ખડક પર અથડાવીને તેમનો નાશ કરનાર સ્ત્રી અથવા પાંખવાળું પ્રાણી, ભયંકર મોહક સ્ત્રી, મોહિની, ભય ઇ.ની સૂચના આપવાનું ભૂંગળું કે બ્યૂગલ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સાયરન | (ગ્રીક પૌરાણિક કથાની) વહાણવટીઓને મધુર સંગીત વડે લલચાવીને ખડક પર અથડાવીને તેમનો નાશ કરનાર સ્ત્રી અથવા પાંખવાળું પ્રાણી, ભયંકર મોહક સ્ત્રી, મોહિની, ભય ઇ.ની સૂચના આપવાનું ભૂંગળું કે બ્યૂગલ |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.