sister

Type :

ના○

Pronunciation :

સિસ્ટર

Meaning :

સગી બહેન, ભગિની, ઓરમાન બહેન, સહકાર્યકર્તા સ્ત્રી, પોતાના વર્ગ, સંપ્રદાય કે જાતિની સ્ત્રી કે બહેન, મઠવાસી કુંવારી સ્ત્રી, ‘નન’, ઇસ્પિતાલમાં કોઈ વિભાગ કે વૉર્ડની પરિચારિકાઓની ઉપરી

No Type Pronunciation Meaning
1 ના○ સિસ્ટર

સગી બહેન, ભગિની, ઓરમાન બહેન, સહકાર્યકર્તા સ્ત્રી, પોતાના વર્ગ, સંપ્રદાય કે જાતિની સ્ત્રી કે બહેન, મઠવાસી કુંવારી સ્ત્રી, ‘નન’, ઇસ્પિતાલમાં કોઈ વિભાગ કે વૉર્ડની પરિચારિકાઓની ઉપરી

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects