ના○
સ્કેટ (૨)
બરફ પર ચાલવાનો કે સરકતા જવાનો, તળિયે લોઢાની ચીપ કે પટ્ટી અથવા ગરગડી જડેલો જોડો, એવા જોડાવતી સરકતા જવું કે દોડવું, દોડીને આડી અવળી આકૃતિઓ બનાવવી, હળવેથી ઉપરથી પસાર થવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્કેટ (૨) | બરફ પર ચાલવાનો કે સરકતા જવાનો, તળિયે લોઢાની ચીપ કે પટ્ટી અથવા ગરગડી જડેલો જોડો, એવા જોડાવતી સરકતા જવું કે દોડવું, દોડીને આડી અવળી આકૃતિઓ બનાવવી, હળવેથી ઉપરથી પસાર થવું |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ