ના○
સ્કિડ
પૈડાનું લપસી જવું તે, પૈડું ફરી ન જાય તે માટે તેની નીચે મૂકેલો લાકડાંનો ટેકો, લોઢાનું અટકણ, ભારે વસ્તુ જમીનમાં ખૂંપ્યા વિના ખેંચવા કે સરકાવવા માટે વપરાતું લાકડાનું ઢીમચું, રેલનો પાટો, ઇ., હવાઈ જહાજના નીચે ઊતરવાના ભાગનો અંગભૂત પાટો (પૈડા અંગે) ફરવાને બદલે ઘસડાતા જવું કે લપસી જવું, પૈડાંની જમીન પરની પકડ છૂટી જવી, (વાહન ઇ. અંગે) લપસણા રસ્તા પર ત્રાંસું કે આડું ઘસડાતું જવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્કિડ | પૈડાનું લપસી જવું તે, પૈડું ફરી ન જાય તે માટે તેની નીચે મૂકેલો લાકડાંનો ટેકો, લોઢાનું અટકણ, ભારે વસ્તુ જમીનમાં ખૂંપ્યા વિના ખેંચવા કે સરકાવવા માટે વપરાતું લાકડાનું ઢીમચું, રેલનો પાટો, ઇ., હવાઈ જહાજના નીચે ઊતરવાના ભાગનો અંગભૂત પાટો (પૈડા અંગે) ફરવાને બદલે ઘસડાતા જવું કે લપસી જવું, પૈડાંની જમીન પરની પકડ છૂટી જવી, (વાહન ઇ. અંગે) લપસણા રસ્તા પર ત્રાંસું કે આડું ઘસડાતું જવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.