વિ○
સ્લૅક
આળસુ, એદી, ઉત્સાહ, દૃઢતા કે પ્રવૃત્તિ વિનાનું, ઢીલું, પોચું, નવરું, શિથિલ, ગાફેલ, પોતાના કામકાજમાં બેપરવાહ કે બેદરકાર, નફકરું, નહિ ભરતી કે નહિ ઓટવાળું, મંદીનો કાળ દોરડા ઇ.નો ઢીલો ભાગ, નિષ્ક્રિયતાનો ગાળો, ઢીલો લેંઘો કે પાયજામો, ઢીલું કે શિથિલ કરવું અથવા થવું, આરામ કરવો કે લેવો, આળસ કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | સ્લૅક | આળસુ, એદી, ઉત્સાહ, દૃઢતા કે પ્રવૃત્તિ વિનાનું, ઢીલું, પોચું, નવરું, શિથિલ, ગાફેલ, પોતાના કામકાજમાં બેપરવાહ કે બેદરકાર, નફકરું, નહિ ભરતી કે નહિ ઓટવાળું, મંદીનો કાળ દોરડા ઇ.નો ઢીલો ભાગ, નિષ્ક્રિયતાનો ગાળો, ઢીલો લેંઘો કે પાયજામો, ઢીલું કે શિથિલ કરવું અથવા થવું, આરામ કરવો કે લેવો, આળસ કરવું |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ