ના○
સ્લિંગ
ઝોળી, પટો (ઉપાડવા કે ટેકો આપવા માટેનો), ગોફણ ફેંકવું, ગોફણવતી ફેંકવું કે નાખવું, પટા કે ઝોળી વતી લટકાવવું, લટકતું કે ઝૂલતું રાખવું, શીકા કે ખોઇ વડે ઊંચકવું કે લટકાવવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્લિંગ | ઝોળી, પટો (ઉપાડવા કે ટેકો આપવા માટેનો), ગોફણ ફેંકવું, ગોફણવતી ફેંકવું કે નાખવું, પટા કે ઝોળી વતી લટકાવવું, લટકતું કે ઝૂલતું રાખવું, શીકા કે ખોઇ વડે ઊંચકવું કે લટકાવવું |
2 | ના○ | સ્લિંગ | ખાંડ નાખેલું મદ્ય, જિન અને પાણી |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.