વિ○
સ્મૂધ
સરખું, સીધું, સપાટ, સમતલ, ખાડાટેકરા વિનાનું, સુંવાળું, લીસું, સુંવાળું, (અવાજ અંગે) કર્કશ કે ઉગ્ર નહિ એવું, (સ્વાદ અંગે) ઉગ્ર કે તીવ્ર નહિ એવું, (પ્રગતિ, પ્રવાસ, ઇ. અંગે) નિર્વિઘ્ન, તોફાન ઇ. વિનાનું, (સમુદ્રનું) મોજાં કે તરંગરહિત, શાંત, ખુશ કે રાજી કરવા ઉત્સુક, ખુશામતવાળું, ખરું લાગે એવું સમતલ, સપાટ, ઇ. કરવું કે થવું, –માંથી અંતરાયો દૂર કરવા કે થવા, હાથ ફેરવવો કે પંપાળવું તે, મૃદુભાષી, રીઝવનારું
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | સ્મૂધ | સરખું, સીધું, સપાટ, સમતલ, ખાડાટેકરા વિનાનું, સુંવાળું, લીસું, સુંવાળું, (અવાજ અંગે) કર્કશ કે ઉગ્ર નહિ એવું, (સ્વાદ અંગે) ઉગ્ર કે તીવ્ર નહિ એવું, (પ્રગતિ, પ્રવાસ, ઇ. અંગે) નિર્વિઘ્ન, તોફાન ઇ. વિનાનું, (સમુદ્રનું) મોજાં કે તરંગરહિત, શાંત, ખુશ કે રાજી કરવા ઉત્સુક, ખુશામતવાળું, ખરું લાગે એવું સમતલ, સપાટ, ઇ. કરવું કે થવું, –માંથી અંતરાયો દૂર કરવા કે થવા, હાથ ફેરવવો કે પંપાળવું તે, મૃદુભાષી, રીઝવનારું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.