સ○ક્રિ○, અ○ક્રિ○
સોક
બરાબર પલાળવું કે ભીંજવવું, પલળવું, બોળી રાખવું, તરબોળ કરવું કે થવું, પ્રવાહીમાં કે (ક્ષાર) પૂરેપૂરો ઓગળવાથી, (વરસાદ અંગે) ભીંજવીને તરબોળ કરવું, પ્રવાહી શોષી લેવું, ખૂબ દારૂ ઢીંચવો, –ની પાસે પૈસા કઢાવવા, પલાળવું કે પલાળી રાખવું તે, ખૂબ દારૂ ઢીંચનાર, પાકો દારૂડિયો
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | સોક | બરાબર પલાળવું કે ભીંજવવું, પલળવું, બોળી રાખવું, તરબોળ કરવું કે થવું, પ્રવાહીમાં કે (ક્ષાર) પૂરેપૂરો ઓગળવાથી, (વરસાદ અંગે) ભીંજવીને તરબોળ કરવું, પ્રવાહી શોષી લેવું, ખૂબ દારૂ ઢીંચવો, –ની પાસે પૈસા કઢાવવા, પલાળવું કે પલાળી રાખવું તે, ખૂબ દારૂ ઢીંચનાર, પાકો દારૂડિયો |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.