ના○
સોસાઇટી
સામાજિક જીવનપદ્ધતિ, સુધરેલા રાષ્ટ્રના રીતરિવાજ અને સંગઠન, સામાજિક જૂથ, જમાત, કોમ, સમાજના આગળ પડતા લોકો, ઉપલા વર્ગો, બીજા લોકો સાથે ભળવું તે, સોબત, સંગત, સમાન હિતસંબંધ, રસ, ઇ.વાળા લોકોનું મંડળ, ફૅશનેબલ સમાજ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સોસાઇટી | સામાજિક જીવનપદ્ધતિ, સુધરેલા રાષ્ટ્રના રીતરિવાજ અને સંગઠન, સામાજિક જૂથ, જમાત, કોમ, સમાજના આગળ પડતા લોકો, ઉપલા વર્ગો, બીજા લોકો સાથે ભળવું તે, સોબત, સંગત, સમાન હિતસંબંધ, રસ, ઇ.વાળા લોકોનું મંડળ, ફૅશનેબલ સમાજ |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.