ના○
સાઉન્ડ
અવાજ, ધ્વનિ, નાદ, દૂર, શબ્દ, શોરબકોર, ધ્વનિઉત્પાદક તરંગો, સામુદ્રધુની, સંભળાયેલું અથવા સંભળાય એવું કશુંક, (–માંથી) અવાજ બહાર કાઢવો કે નીકળવો, અમુક છાપ જણાવવી, અવાજ કરીને સૂચના આપવી, ઉચ્ચાર કરવો, જાહેર કરવું, જણાવવું, –ના અવાજ સાંભળીને તે પરથી સ્થિતિની ચકાસણી કરવી, વાજિંત્ર વગાડવું કે બજાવવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સાઉન્ડ | અવાજ, ધ્વનિ, નાદ, દૂર, શબ્દ, શોરબકોર, ધ્વનિઉત્પાદક તરંગો, સામુદ્રધુની, સંભળાયેલું અથવા સંભળાય એવું કશુંક, (–માંથી) અવાજ બહાર કાઢવો કે નીકળવો, અમુક છાપ જણાવવી, અવાજ કરીને સૂચના આપવી, ઉચ્ચાર કરવો, જાહેર કરવું, જણાવવું, –ના અવાજ સાંભળીને તે પરથી સ્થિતિની ચકાસણી કરવી, વાજિંત્ર વગાડવું કે બજાવવું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.