ના○
સ્પેઇસ
અન્તહીન વિસ્તાર કે જગ્યા, પૃથ્વીના વાતાવરણની પેલી પારનું વિશ્વ, અંતરિક્ષ, અવકાશ, આકાશ, બે વસ્તુઓ કે બિન્દુઓ વચ્ચેની ખાલી જગ્યા, (પૂરતી ) જગ્યા, છાપેલા કે લખેલા મજકૂર માટે, મધ્યાંતર, વચગાળાનો સમય, (મુદ્રણ) બે શબ્દો વચ્ચેની કોરી જગ્યા, તે માટે વપરાતું માગ રાખવાનું બીબું વચ્ચે વચ્ચે જગ્યા રાખી મૂકવું કે ગોઠવવું, વચ્ચે જગ્યા, ખાલી જગ્યાનું બીબું કે મૂકવું, શબ્દો ઇ. વચ્ચે જગ્યા રાખવી પૃથ્વીના વાતાવરણની બહાર કે અંતરિક્ષ કે અવકાશમાં, ફરવાનું અથવા –માં વપરાતું, માટે અનુકૂળ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્પેઇસ | અન્તહીન વિસ્તાર કે જગ્યા, પૃથ્વીના વાતાવરણની પેલી પારનું વિશ્વ, અંતરિક્ષ, અવકાશ, આકાશ, બે વસ્તુઓ કે બિન્દુઓ વચ્ચેની ખાલી જગ્યા, (પૂરતી ) જગ્યા, છાપેલા કે લખેલા મજકૂર માટે, મધ્યાંતર, વચગાળાનો સમય, (મુદ્રણ) બે શબ્દો વચ્ચેની કોરી જગ્યા, તે માટે વપરાતું માગ રાખવાનું બીબું વચ્ચે વચ્ચે જગ્યા રાખી મૂકવું કે ગોઠવવું, વચ્ચે જગ્યા, ખાલી જગ્યાનું બીબું કે મૂકવું, શબ્દો ઇ. વચ્ચે જગ્યા રાખવી પૃથ્વીના વાતાવરણની બહાર કે અંતરિક્ષ કે અવકાશમાં, ફરવાનું અથવા –માં વપરાતું, માટે અનુકૂળ |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.