ઉ○ક્રિ○
સ્પૅઅર
ઇજા, હાનિ કે નાશ કરવામાંથી, વાપરવા કે ચાલુ કરવામાંથી, દૂર રહેવું કે કરતાં અટકવું, (કશાક) વગર ચલાવવું, જતું કરવું, જવા દેવું, બીજા માટે ફાજલ પાડવું, બીજાને લેવા દેવું, પોતાને જેની જરૂર નથી એવી વસ્તુ, –ની કરકસર કરવી, આપવામાં આનાકાની કરવી વધારાનું, તાત્કાલિક જરૂર ન હોય એવું, અડીના પ્રસંગ માટે અથવા અવારનવાર વાપરવા માટે રાખી મૂકેલું, (વ્યકિત અંગે) પાતળું, સુકલકડી, કરકસરિયું
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | સ્પૅઅર | ઇજા, હાનિ કે નાશ કરવામાંથી, વાપરવા કે ચાલુ કરવામાંથી, દૂર રહેવું કે કરતાં અટકવું, (કશાક) વગર ચલાવવું, જતું કરવું, જવા દેવું, બીજા માટે ફાજલ પાડવું, બીજાને લેવા દેવું, પોતાને જેની જરૂર નથી એવી વસ્તુ, –ની કરકસર કરવી, આપવામાં આનાકાની કરવી વધારાનું, તાત્કાલિક જરૂર ન હોય એવું, અડીના પ્રસંગ માટે અથવા અવારનવાર વાપરવા માટે રાખી મૂકેલું, (વ્યકિત અંગે) પાતળું, સુકલકડી, કરકસરિયું |
Word | Meaning |
Spare the rod and spoil the child | સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.