વિ○
સ્પેશલ
વિશિષ્ટ કે મર્યાદિત પ્રકારનું, ખાસ, વિશેષ, અનોખું, નિરાળું, વિશિષ્ટ વ્યક્તિ પ્રસંગ કે વસ્તુનું, તે માટેનું, અસામાન્ય, અપવાદાત્મક, મુશ્કેલીના વખતમાં પોલીસના ફરજ બજાવનાર, ટુકડીનો નાયક છાપાની ખાસ આવૃત્તિ, ભોજનની ખાસ વાનગી,
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | સ્પેશલ | વિશિષ્ટ કે મર્યાદિત પ્રકારનું, ખાસ, વિશેષ, અનોખું, નિરાળું, વિશિષ્ટ વ્યક્તિ પ્રસંગ કે વસ્તુનું, તે માટેનું, અસામાન્ય, અપવાદાત્મક, મુશ્કેલીના વખતમાં પોલીસના ફરજ બજાવનાર, ટુકડીનો નાયક છાપાની ખાસ આવૃત્તિ, ભોજનની ખાસ વાનગી, |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.