ઉ○ક્રિ○
સ્પેલ (૨)
શબ્દની જોડણી કહેવી કે લખવી, આવી રીતે શબ્દો બનાવવા, શબ્દ બનાવવો, –નો શબ્દ બનવો, સૂચિત કરવું, –માં ગર્ભિત હોવું, –નો અર્થ હોવો
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | સ્પેલ (૨) | શબ્દની જોડણી કહેવી કે લખવી, આવી રીતે શબ્દો બનાવવા, શબ્દ બનાવવો, –નો શબ્દ બનવો, સૂચિત કરવું, –માં ગર્ભિત હોવું, –નો અર્થ હોવો |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.