સ○ક્રિ○, અ○ક્રિ○
સ્પિલ
ઢોળવું, (પ્રવાહી, પાઉડર ઇ.નું) ઢોળાવું, છલકાવું, રેડાવું, અચાનક અને બેદરકારપણે, બીજાઓનું લોહી રેડવું, ઘોડા પરથી કે વાહનમાંથી પડવું કે ફેંકાવું તે, ગુલાંટ, ઊંધું વળવું કે વાળવું તે
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | સ્પિલ | ઢોળવું, (પ્રવાહી, પાઉડર ઇ.નું) ઢોળાવું, છલકાવું, રેડાવું, અચાનક અને બેદરકારપણે, બીજાઓનું લોહી રેડવું, ઘોડા પરથી કે વાહનમાંથી પડવું કે ફેંકાવું તે, ગુલાંટ, ઊંધું વળવું કે વાળવું તે |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.