વિ○
સ્પાઇઅરલ
નળાકાર અથવા શંકુના જેવા ગૂંચળાવાળું, પેચ કે સ્ક્રૂના જેવું સતત વળાંક લેતું, ભમરિયું, સર્પિલ પેચ કે સ્ક્રૂના આંટા જેવો વળાંક, ભમરિયા આકારનું, વધતી જતી ચડતી કે પડતી ગોળગોળ કે ભમરિયા રસ્તે ચડવું, ઊતરવું કે ફરવું, સપાટ, રંભ કે શંકું આકારનાં ગૂંચળાં જેવું
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | સ્પાઇઅરલ | નળાકાર અથવા શંકુના જેવા ગૂંચળાવાળું, પેચ કે સ્ક્રૂના જેવું સતત વળાંક લેતું, ભમરિયું, સર્પિલ પેચ કે સ્ક્રૂના આંટા જેવો વળાંક, ભમરિયા આકારનું, વધતી જતી ચડતી કે પડતી ગોળગોળ કે ભમરિયા રસ્તે ચડવું, ઊતરવું કે ફરવું, સપાટ, રંભ કે શંકું આકારનાં ગૂંચળાં જેવું |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.