સ○ક્રિ○, અ○ક્રિ○, ના○
સ્પિટ (૨)
થૂંકવું, આવેશપૂર્વક બોલવું, ગુસ્સો કે વેર વ્યક્ત કરવા માટે થૂંકવાનો અવાજ કરવો, (વરસાદ અંગે) ઝરમર ઝરમર વરસવો થૂંક, થૂંકવાની ક્રિયા, ખોદવું, કોદાળીથી ખાડો ખોદીને રોપ વાવવો
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○, ના○ | સ્પિટ (૨) | થૂંકવું, આવેશપૂર્વક બોલવું, ગુસ્સો કે વેર વ્યક્ત કરવા માટે થૂંકવાનો અવાજ કરવો, (વરસાદ અંગે) ઝરમર ઝરમર વરસવો થૂંક, થૂંકવાની ક્રિયા, ખોદવું, કોદાળીથી ખાડો ખોદીને રોપ વાવવો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં